એમ.ઈ.એસ. હાઈસ્કૂલ
નાગરવાડા, વડોદરા

   
M.E.S.Highschool | Rules

નીતિ નિયમો

શાળામાં પ્રવેશ માટેની પ્રકિયાની માહિતી

શાળાનું શૈક્ષણિક વર્ષ જૂન માસથી શરૂ થાય છે. અને તે બે સત્રનું હોય છે. પહેલુ સત્ર જૂનથી ઓકટોબર અને બીજું સત્ર નવેમ્બરથી એપ્રિલનું હોય છે.

વાલીઓએ તેમના બાળકોના પ્રવેશ માટેનું ફોર્મ શાળા પાસેથી મેળવાવાનું હોય છે. પ્રવેશ મેળવવા માટે કોઈ પરીક્ષા આપવાની હોતી નથી. અમારી શાળામાં મોટા ભાગે સ્લમ એરિયાના કોર્પોરેશનની શાળામાંથી આવતાં ગરીબ વિદ્યાર્થીઓ હોય દરેકને વહેલા તે પ્રહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવે છે.

પ્રવેશ મેળવવા માટે શાળા છોડયાનું પ્રમાણપત્ર, ગુણપત્રક તથા ફોટોગ્રાફ જરૂરી છે.

ગુજરાતની બહારથી આવતાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે શાળા છોડયાનું પ્રમાણપત્ર (L.C) પર જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ના પ્રતિ હસ્તાક્ષર હોવા ફરજિયાત છે.

પ્રવેશનો અંતિમ નિર્ણય શાળાના હાથમાં રહેશે

ફી ની માહિતી

  માધ્યમિક ઉચ્ચ માધ્યમિક
પ્રવેશ ફી રૂ।.25/- રૂ।.125/- / 135/-
શિક્ષણ ફી રૂ।.25/- રૂ।.125/- / 135/-
સત્ર ફી રૂ।.25/- રૂ।.125/- / 135/-
કમ્પ્યુટર ફી રૂ।.10/- રૂ।.20/-

શાળાનો ગણવેશ

અમો અમારી શાળાના વિદ્યાર્થીઓનો દરેક ક્ષેત્રમાં વિકાસ થાય એ બાબત પર ખાસ ધ્યાન આપીએ છીએ અને તે માટે વિદ્યાર્થીઓમાં એકતા જળવાય તે હેતુસર નીચે મુજબનો ગણવેશ નક્કી કરવામાં આવેલ છે.


   


મુખ્ય પાનું | શાળા વિશે | અમારો સંપર્ક |


Copyrights © 2009-10 www.mesnagarwada.com. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 4,945