એમ.ઈ.એસ. હાઈસ્કૂલ
નાગરવાડા, વડોદરા

   
M.E.S.Highschool | Rankers

શાળાના તેજસ્વી તારલાઓ

શાળાનો ભવ્ય ભૂતકાળ

શાળામાં ભૂતકાળમાં ભણી ગયેલા અને સારા એવા ઊંચા હોદ્દા પર બિરાજી જીવનમાં સારી એવી સફળતા પ્રાપ્ત કરેલ એવા આ શાળાના માજી વિદ્યાર્થીઓ

1. શ્રી વાજીદહુસૈન એ. સૈયદ – બી.ઇ. સિવિલ એન્જી.
  રિટા.સુપ્રી.એન્જી.– ગવર્નમેન્ટ ઓફ ગુજરાત
  ઇન્ચાર્જ પ્રમુખ – મુસ્લિમ એજ્યુકેશનલ સોસાયટી – વડોદરા
2. શ્રી નાસીરમીંયા એમ. ગનમ – એમ.એ.
  સુપ્રી.ઇન આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડીયા
3. શ્રી ઇમરાન એફ. નિઝામી – બી.ડી.એસ. – ઉદ્યોગપતિ
  પાર્ટનર – ગુજરાત પરફેકટ એન્જી. વર્કસ, પ્રતાપનગર, વડોદરા
4. શ્રી ડૉ.યુસુફ શેખ – એપ્થોલ્મોજીસ્ટ – આઇ સ્પેશિયાલિસ્ટ – લંડન, યુ.કે.
5. શ્રી ડૉ.યુસુફ એસ.કડીવાલા – એમ.બી.બી.એસ.– યુ.એસ.એ.
6. શ્રી મોહંમદયાસીન એ શેખ – એમ.એ.એલ.એલ.બી.
  રિટા. પબ્લિક રીલેશન મેનેજર – આઇ.પી.સી.એલ.
7. શ્રી નઝીરખાન વાય.પઠાણ – સી.એ.
  રિટા.ચીફ એકાઉન્ટ ઑડીટર – જી.ઇ.બી.
8. શ્રી ડૉ.પાદરીયા
9. શ્રી મોહંમદહુસૈન પેઇન્ટર – સી.એ.
10. શ્રી ઇરફાનખાન પઠાણ – ધો.૧૨ સા.પ્ર.
  ભારતીય ક્રિક્રેટ ટીમમાં પ્રવેશ
11 શ્રી યુસૂફ પઠાણ
  ભારતીય ક્રિક્રેટ ટીમમાં પ્રવેશ


   


મુખ્ય પાનું | શાળા વિશે | અમારો સંપર્ક |


Copyrights © 2009-10 www.mesnagarwada.com. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 4,943