એમ.ઈ.એસ. હાઈસ્કૂલ
નાગરવાડા, વડોદરા

   
M.E.S.Highschool | Documents

પત્રકો

શૈક્ષણિક વર્ષ દરમ્યાન શાળાઓની રજાઓનું માળખું

મુસ્લિમ એજયુકેશન સોસાયટી,વડોદરા
સંચાલિત શાળાઓની રજાઓની યાદી (વર્ષ 2009 - 10)

માસનું નામ તારીખ વાર રજાની વિગત રજાના દિવસ રવિવાર માસવાર કામના દિવસો કુલ દિવસો
જૂન - - - - 03 20 20
જુલાઇ 16-07-09 ગુરૂવાર હ.ઇ.જાફર સાદીક (ર.અ) 01 04 25 45
  21-07-09 મંગળવાર શબે મએરાજ 01
ઓગષ્ટ 05-08-09 બુધવાર રક્ષાબંધન 01 05 22 88
  07-08-09 શુક્રવાર શબેબરાત 01  
14-08-09 શુક્રવાર જન્માષ્ટમી 01
15-08-09 શનિવાર સ્વાતંત્ર્યદિન 01
સપ્ટેમ્બર 03-09-09 ગુરૂવાર ગણેશ વિસર્જન 01 04 21 88
  17-09-09 ગુરૂવાર શબેદાર 01  
21-09-09 સોમવાર રમજાન ઇદ 02
22-09-09 મંગળવાર    
28-09-09 સોમવાર દશેરા 01
ઓકટોબર 02-10-09 શુક્રવાર ગાંધી જંયતી 01 02 11 99
  15-10-09 થી 31-10-09 ગુરૂવાર થી શનિવાર દિવાળી વેકેશન 17      
નવેમ્બર 01-11-09 થી 04-11-09 રવિવાર થી બુધવાર દિવાળી વેકેશન 04 04 20 119
  27-11-09 શુક્રવાર બકરીઇદ 02      
  28-11-09 શનિવાર        
ડિસેમ્બર 25-12-09 શુક્રવાર નાતાલ 01 04 25 144
  28-12-09 સોમવાર મહોરમ 01      
જાન્યુઆરી 14-01-10 ગુરૂવાર મકરસંક્રાતિ 01 05 24 168
  26-01-10 સોમવાર પ્રજાસંતાકદિન 01      
ફેબ્રુઆરી 12-02-10 શુક્રવાર મહાશિવરાત્રિ 01 04 22 190
  27-02-01 શનિવાર ઇદે મિલાદ 01      
માર્ચ 01-03-10 સોમવાર ધૂળેટી 01 04 24 214
  24-03-10 બુધવાર રામ નવમી 01      
  27-03-10 શનિવાર મહા વીરજંયતી 01      
એપ્રિલ 14-04-10 બુધવાર ડૉ.આંબેડકર જંયતી 01 04 25 239
મે-જૂન 10-05-10 થી 13-06-10 સોમવાર થી રવિવાર ઉનાળાનું વેકેશન 35 2+22+13 07 246
      કુલ 80   246 246

નોંધ :

  • સ્થાનિક સંજોગોને અનુરૂપ 80 દિવસની રજાઓની મર્યાદામાં રહીને જ એકાદ ફેરફાર અત્રે એક માસ અગાઉથી જાણ કરી જરૂરી મંજૂરી મેળવ્યા બાદ જ કરી શકાશે.
  • તહેવારો જે દિવસે ખરેખર જાહેર થાય તે દિવસે જ રજા રાખવાની રહેશે.
  • એમ.ઈ.સોસાયટીમાં પણ વેકેશન સિવાયની જાહેર રજાઓ ઉપરના ધોરણે લાગુ પડશે.

 

પ્રમુખ
એમ.ઈ.સોસાયટી, વડોદરા.


   


મુખ્ય પાનું | શાળા વિશે | અમારો સંપર્ક |


Copyrights © 2009-10 www.mesnagarwada.com. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 4,944