એમ.ઈ.એસ. હાઈસ્કૂલ
નાગરવાડા, વડોદરા

   
M.E.S.Highschool | About Us

શાળા વિશે

અમારી આ શાળા વડોદરા શહેરમાં તેના હાર્દ સમા વિસ્તાર રાવપુરાના નાગરવાડા રોડ ચાર રસ્તા પર આવેલી છે. ગુજરાતની સારી એવી શાળાઓમાંની એક છે. ગુજરાતમાં અભ્યાસની દ્રષ્ટિએ તથા વિવિધ ઇતર-પ્રવૃત્તિઓમાં પણ અમારી આ શાળાને નામ અને પ્રસિદ્ધિ મળી છે. અમારી આ શાળાની શરૂઆત તેનો મુખ્ય ધ્યેય મુસ્લિમ કૌમના ગરીબ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ સહેલાઈથી શિક્ષણ પ્રાપ્ત કરી શકે અને તેમનામાં શિક્ષણનો ફેલાવો કરી તેમની ઉન્નતિ સાધવી એ છે.


   


મુખ્ય પાનું | શાળા વિશે | અમારો સંપર્ક |


Copyrights © 2009-10 www.mesnagarwada.com. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 4,938